ભારત સરકાર દ્વારા ભારતીય સેના વધુ મજબૂત બને તે માટે દેશના યુવાનો ભારતીય સેના માં જોડાઈ એ માટે અગ્નિવીર ની ભરતી ચાલુ કરી છે ત્યારે જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર ની અંદર ભારતીય સેના માંથી નિવૃત માજી સેનિક મહેન્દ્રસિંહ દયાતર દ્વારા ફોજ માં જાવા માંગતા યુવાનો માટે નિઃશુલ્ક તાલીમ કેન્દ્ર નું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ફોજ ની ભરતી ને લાગતી તાલીમ આપવામાં આવે છે સાથે સાથે વિક્રમભાઈ બળવા અને લખનભાઈ ભરડા દ્વારા વિનામૂલ્યે લેખિત પરીક્ષાની ત્યારીઓ પણ કરાવવામાં આવે છે જેમાં કેશોદ શહેર ના ઇન્દિરા નગર માં રહેતા મનોજકુમાર બટુકભાઈ ધુળા એ લાભ લીધો હતો અને તેઓ અગ્નિવીર ની ભરતી માં સિલેક્ટ થયા હતા ત્યારે આજે તેઓ ભારતીય સેના ની તાલીમ માટે જબલપુર જાવા રાવાના થાયા હતા ત્યારે તેમને વિદાય આપવા માટે તેમનો પરિવાર અને મિત્ર મંડળ કેશોદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં માજી સેનિક મહેન્દ્રસિંહ દયાતર ,વિક્રમભાઈ બળવા અને લખનભાઈ ભરડા દ્વારા આ યુવાન ને શુભકામનાઓ પાઠવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nissan Magnite को कम दाम में खरीदने का गोल्डन चांस! इन वेरिएंट्स पर मिल रही 1.35 लाख रुपये की छूट
निसान मोटर इंडिया ने Weekend Carnival की घोषणा की है। इसे भारत में कंपनी के डीलरशिप नेटवर्क पर...
પાટીદાર નેતાઓએ આજની બેઠકનું કારણ ફેરવી તોડ્યું, જાણો શું કહ્યું સી.કે.પટેલે?
પાટીદાર નેતાઓએ આજની બેઠકનું કારણ ફેરવી તોડ્યું, જાણો શું કહ્યું સી.કે.પટેલે?
MP Weather Update| Narmadapuram में भारी बारिश के हालात पर CM के निर्देश| Rain Alert
MP Weather Update| Narmadapuram में भारी बारिश के हालात पर CM के निर्देश| Rain Alert
रोहा में वन्यहस्ती झुंड के आतंक से रातों की निंद और दिन का चैन उडा ग्रामीण
जनता का।घरद्वार तहसनहस।
सरकार से की क्षतिपूर्ति की मांग।
रोहा में गत 8/9दिनों से वन्यहस्ती झुंड के आतंक से रातों की निंद, दिन का चैन उडाने के साथ ही बिति...