દાહોદના મોટા ઘાંચીવાળ વિસ્તારના માળીના ટેકરા પર રહેતા શબ્બીભાઈ લખારા નો પુત્ર અરમાન લખારા દાહોદના મોટાઘાંચી વાડ વિસ્તારથી હાઇવે તરફ અરમાન લખારા અને એમના બે મિત્રો સાથે જમ્યા પછી લટાર મારવાં ઘરેથી નીકળ્યા હતા તે સમયે મોટા ઘાંચી વાળ વિસ્તારથી ઇન્દોર હાઇવે તરફ જતાં રસ્તા પર ત્રણ જેટલાં યુવકો ઉભા હતા જેને લઈ તે યુવકોએ જૂની અદાવત ને લઈ અરમાન લખારાને ઘેરી લઈ અરમાન લખારાને જેમ તેમ ગાળો બોલી ઝગડો તકરાર શરૂ કરી દીધી હતી ને ત્રણ જેટલાં યુવકો માંથી એક યુવક જેનું નામ મોઇન કુરેશીએ કમરના ભાગે સંતાડી રાખેલ ચપ્પુ નીકાળી અરમાન લખારા પર એક પછી એક ચારથી પાંચ જેટલા શરિરના અલગ અલગ જગ્યાએ ચપ્પુના ઘા મારી એ ત્રણે યુવકો નાસી ગયા હતા ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં યુવક જેમ તેમ ચાલી એના ઘરે આવતા છોકરાને લોહી લુહાણ હાલતમાં જોઈ પરિવાર જનો હક્કા બક્કા થયા હતા. ને તાત્કાલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને બાઈક પર બેસાડી સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો ઘટનાની જાણ દાહોદ એ ડીવીઝન પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી કાયદેસરની કાર્યવાહિ કરવાની તજવીઝ હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Poll : 'सूरत में BJP को AAP से नहीं, कांग्रेस से खौफ', मंत्री दर्शना बोलीं- कोई त्रिकोणीय मुकाबला नहीं
सूरत शहर में त्रिकोणीय मुकाबला है। अरविंद केजरीवाल की आप का जबरदस्त माहौल है। कांग्रेस ने भी...
પ્રજાસતાક દિનની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ,ઈનામ વિતરણ કરાયા | SatyaNirbhay News Channel
પ્રજાસતાક દિનની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ,ઈનામ વિતરણ કરાયા | SatyaNirbhay News Channel
સી. યુ. શાહ સરકારી પોલિટેકનિક સુરેન્દ્રનગર માં 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત રમત ગમત નો શુભારંભ
સી. યુ. શાહ સરકારી પોલિટેકનિકમાં તારીખ 14 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ...
Marapi Volcano: इंडोनेशिया में माउंट मरापी ज्वालामुखी फटने से 11 पर्वतारोहियों की मौत, निवासियों के लिए अलर्ट जारी;
इंडोनेशिया में ज्वालामुखी फटने से 11 पर्वतारोहियों की मौत हो गई। एक बचाव अधिकारी के मुताबिक,...