જિલ્લાના સરહદીય વિસ્તારમાં અદભુત નજારો જોવા મળ્યો...

ચંદ્રમા નીચે બે તારા સળંગ લાઈનમાં જોવા મળ્યા...

ચંદ્રમા ની નીચેની લાઈનમાં બે તારા જોવા મળતા લોકોમાં કુતુહલ...

ખગોળ ની અદભુત ઘટનાને લોકોએ કેમેરામાં કરી કેદ..