જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર માં થોડા સમય થી ચિલ્ઝડપ નો સિલસિલો ચાલુ થયો હતો જેમાં રસ્તે પસાર થતી મહિલાઓ ના હાથમાંથી પર્સ ,મોબાઈલ ઝૂંટવી લેવાની ઘટનાઓ બનતા મંગરોલ શહેર ના સ્થાનિકો માં ફફડાટ ફેલાયો હતો જ્યારે આવી ઘટનાઓનો સિલ સિલો ચાલુ રહેતા પોલીસ પણ સફાળી બની હતી ત્યારે આ નબીરા ને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શહેર ના જુદા જુદા વિસ્તાર ના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં મહિલાઓ પાસે થી ચિલઝડપ ને અંજામ આપતો હોય તેવા એક વ્યક્તિ ને જોવામાં આવતા પોલીસ દ્વારા આ વ્યક્તિ ને ઝડપી લેવા તાપસ આરંભ કરવામાં આવી હતી અને ગણતરી ની કલાકો માં જ જૂનાગઢ LCB દ્વારા માંગરોળ પોલીસ ની મદદ થી માંગરોળ ના વ્યક્તિ ઇમરાન મહંમદ જાગા ને તેના ઘરેથી ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો જ્યારે હાલ માંગરોળ પોલિસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે માંગરોળ શહેર સિવાય અન્ય કઇ જગ્યા પર આવી ઘટનાઓ ને અંજામ આપ્યો છે એ સિવાય અન્ય ક્યાં ગુના માં સનડોવાયેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विमान झाडाला जाऊन धडकलं! पहा व्हिडिओ । Airplane Crashed Video Viral । Hpn Marathi News
विमान झाडाला जाऊन धडकलं! पहा व्हिडिओ । Airplane Crashed Video Viral । Hpn Marathi News
हाईकोर्ट ने बांके बिहारी मंदिर में श्री कृष्ण जन्माष्टमी पर हुई मौतों के मामले में दाखिल याचिका पर
हाईकोर्ट ने बांके बिहारी मंदिर में श्री कृष्ण जन्माष्टमी पर हुई मौतों के मामले में दाखिल याचिका पर
Election Commisssion PC | October માં લોકશાહીનો તહેવાર : EC | Election 2022 | News In Gujarati
Election Commisssion PC | October માં લોકશાહીનો તહેવાર : EC | Election 2022 | News In Gujarati
ৰাঙলী নাটঘৰৰ আখৰা আৰম্ভ
সোণাৰিৰ নিকটৱৰ্তী দিৰৈ ৰাঙলী অঞ্চলত "ৰাঙলী নাটঘৰ" নামৰ সাংস্কৃতিক অনুষ্ঠানৰ উদ্যোগত দিৰৈ ৰাঙলীত...