જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર માં થોડા સમય થી ચિલ્ઝડપ નો સિલસિલો ચાલુ થયો હતો જેમાં રસ્તે પસાર થતી મહિલાઓ ના હાથમાંથી પર્સ ,મોબાઈલ ઝૂંટવી લેવાની ઘટનાઓ બનતા મંગરોલ શહેર ના સ્થાનિકો માં ફફડાટ ફેલાયો હતો જ્યારે આવી ઘટનાઓનો સિલ સિલો ચાલુ રહેતા પોલીસ પણ સફાળી બની હતી ત્યારે આ નબીરા ને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શહેર ના જુદા જુદા વિસ્તાર ના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં મહિલાઓ પાસે થી ચિલઝડપ ને અંજામ આપતો હોય તેવા એક વ્યક્તિ ને જોવામાં આવતા પોલીસ દ્વારા આ વ્યક્તિ ને ઝડપી લેવા તાપસ આરંભ કરવામાં આવી હતી અને ગણતરી ની કલાકો માં જ જૂનાગઢ LCB દ્વારા માંગરોળ પોલીસ ની મદદ થી માંગરોળ ના વ્યક્તિ ઇમરાન મહંમદ જાગા ને તેના ઘરેથી ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો જ્યારે હાલ માંગરોળ પોલિસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે માંગરોળ શહેર સિવાય અન્ય કઇ જગ્યા પર આવી ઘટનાઓ ને અંજામ આપ્યો છે એ સિવાય અન્ય ક્યાં ગુના માં સનડોવાયેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পেঞ্চন সেৱাকেন্দ্ৰ মুকলি
পেঞ্চনাৰ সকলৰ সুবিধাৰ্থে মৰিগাঁৱতো পেঞ্চন সেৱাকেন্দ্ৰ মুকলি কৰে অভিভাৱক মন্ত্ৰী কেশৱ মহন্তই। জিলা...
જાડા ખાતે યોજાયેલ ડે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજન માં દિયોદરે ફાઇનલ રાઉન્ડમાં વિજેતા બની
દીયોદર તાલુકા ના જાડા ખાતે યોજાયેલ ડે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ માં દીયોદર ઓગડ ઇલેવન સામે કોટડા...
ડીસા ઓગડવાસમાં જોગણી માના મંદિરે નવરાત્રિ અને રથનું આયોજન.
ડીસા ઓગડવાસમાં જોગણી માના મંદિરે નવરાત્રિ અને રથનું આયોજન.