મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળીને વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓનું સુખદ અને ત્વરિત નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યા હતા.

 

Source: Gujarat Information