ઉનાના દેલવાડા ગામ નજીક આવેલ ગુલાબ વાડી પાસે ઉના તરફથી દેલવાડા તરફ પૂર ઝડપે આવી રહેલ ઇનોવા કાર નં જીજે ૧૨ એઈ ૯૬૬૮ ના ચાલકે રોડ પર થી પસાર થતી બે ગાયને અડફેટે લેતા એક ગાયનું મોત નીપજ્યું હતું જ્યારે એક ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ હિન્દુ યુવા સંગઠનના મહેશ બારૈયા ને થતા સેવાભાવી યુવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરી હતી જ્યારે ધડાકા ભેર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मतगणना के रुझानों को देखकर विपक्ष की आई पहली प्रतिक्रिया,कहा-देश चाहता है राहुल गांधी प्रधानमंत्री बने
लोकसभा चुनाव 2024 की मतगणना जारी है. समाचार लिखे जाने तक रुझानों में भाजपा-एनडीए 296 और...
মৰিগাঁও জিলা সত্ৰমহাসভাৰ গোচৰ
দক্ষিণপাত সত্ৰৰ সত্ৰাধিকাৰৰ বিৰুদ্ধে মৰিগাঁও থানাত গোচৰ । নকল বৃন্দাবনী বস্ত্ৰ তৈয়াৰ কৰাৰ অভিযোগত...
જુગાર રમતા 2 આરોપી પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી પોલીસ psi એમ એ સૈયદ, કોન્સ્ટેબલ સરફરાજભાઈ મલેક, નવઘણભાઈ ખીટ...
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી..
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં...
Parliament Winter Session: अदाणी मुद्दे पर संसद परिसर में Congress का हंगामा | Rahul Gandhi |Aaj Tak
Parliament Winter Session: अदाणी मुद्दे पर संसद परिसर में Congress का हंगामा | Rahul Gandhi |Aaj Tak