શહેરી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં વહેલી સવારથી જ મેન્ટેનન્સની કામગીરીની લઈને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જ્યારે બપોરે 1:00 વાગ્યા બાદ આ બીજ પુરવઠો યુ જી વી સી એલ કચેરી દ્વારા ચાલુ કરાયો હતો