સુરતમા વેસુ રોડ ઉપર ગાયને પકડવા ગયેલી મનપા ટીમ ઉપર ઢોર માલિક દ્વારા હુમલો.એક મનપા કર્મચારીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલમા દાખલ.