ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मालेगाव येथून जिल्हास्तरीय पोषण महिन्याची सुरुवात
*" सही पोषण देश रोशन " घोषणेने मालेगाव येथून पोषण महिन्याचा शुभारंभ
प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या महत्त्वपूर्ण उपक्रमात समावेश असलेल्या राष्ट्रीय पोषण कार्यक्रम...
तेल की धार ने थामी सोने की रफ्तार, आज खूब सस्ता हुआ गोल्ड; कहां है सबसे कम रेट
अगर आप सोना खरीदने जा रहे हैं या निकट भविष्य में आपका ऐसा कोई प्लान है तो आज का दिन आपके लिए खास...
હાલોલ નગરપાલિકા દ્વારા ધાબાડુંગરી ખાતે અર્બન ફોરેસ્ટ અમૃત વાટિકામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશભરમાં સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી...
TCS Q4 Results Impact | इस तिमाही के आंकड़ों पर कंपनी के मैनेजमेंट संग खास चर्चा | Samir Seksaria
TCS Q4 Results Impact | इस तिमाही के आंकड़ों पर कंपनी के मैनेजमेंट संग खास चर्चा | Samir Seksaria
ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, ડાયમંડ યુનિયને કરી ભાજપના બહિષ્કારની જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી ભાજપ માટે એક પછી એક અડચણો આવી રહી છે. કારણ કે ડાયમંડ...