ધાનેરા તાલુકાની છીંડીવાડી પ્રાથમિક શાળા ને કરાઈ તાળા બંધી
દિયોદર ની લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક બિપીન ગુજરલ ની બદલી બાબતે કરાયો વિરોધ
ગ્રામજનો એ બીપન ગુજરાલ ને છીંડીવાડી પ્રાથમિક શાળા મા પ્રવેશ ના આપવા રજૂઆત
અશ્લીલ વીડિયો વિદ્યાર્થીઓ ને બતાવતા ગ્રામજનો એ શિક્ષક ની બદલી માટે કરી હતી માગ
શિક્ષક બિપિન ગુજરાલ ને છીંડીવાડી પ્રાથમિક એન્ટ્રી ના આપવા ગ્રામજનો ની ઉગ્ર માગ