દિયોદર ની સેવાકીય સંસ્થા એટલે લાયન્સ કલબ પરિવાર ,,આ સંસ્થા માં દિયોદર ના વખા ગામ ના હરહમેંશ સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા પ્રદીપભાઈ શાહ એ ખૂબ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ત્યારે લગ્ન ની સીઝન ચાલી રહી છે. આ લગ્ન માં ભોજન સમારંભ માં વધેલો ખોરાક લાયન્સ કલબ પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ દિયોદર માં રાંટીલા ગામ ના પટેલ અણદાભાઈ ઉકાજી ઘરે પોતાના પુત્ર ભાવેશ ના લગ્ન પ્રસંગે યોજાયો હતો.આ ભોજન સમારંભ માં રસોઈ જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચાડવા આવી હતી. ગાજરનો હલવો,પૂરી દાળ ભાત રોટલી સબ્જી સાથે 1000 લોકોને પહોંચે તેટલી રસોઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદીપ ભાઈ શાહે જણાવ્યું હતું કે. અણદાભાઈ ઉકાજી ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે લાયન્સ ક્લબ પરિવાર દ્વારા સેવા કાર્ય કરવાનો મોકો મળેલો છે. વધુ માં જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ આવું કાર્ય હોય તો અમને જાણ કરજો અમે ચોક્કસથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીશુ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Adhir Ranjan Chowdhury नाम लेकर क्या बोले, Sonia Gandhi समझाने लगीं | Parliament
Adhir Ranjan Chowdhury नाम लेकर क्या बोले, Sonia Gandhi समझाने लगीं | Parliament
बहुजन समाज पार्टीं ने 11 प्रत्याशी की सूची किया जारी
उत्तर प्रदेश लखनऊ में,बहुजन समाज पार्टीं ने 11प्रत्याशी की सूची किया जारी।मालूम होकि उत्तर प्रदेश...
વલસાડ પાટીદાર સમાજના ગરબા મહોત્સવમાં 21 બાળ સ્વરૂપા માતાજીની 1008 દિવાની આરતી કરવામાં આવી
વલસાડ પાટીદાર સમાજના ગરબા મહોત્સવમાં 21 બાળ સ્વરૂપા માતાજીની 1008 દિવાની આરતી કરવામાં આવી
ઈક્કો કારને રોકતા ધારી પોલીસ ને જપટે ૬ શખ્સો ચડી ગયા, ગુનો દાખલ
ઈક્કો કારને રોકતા ધારી પોલીસ ને જપટે ૬ શખ્સો ચડી ગયા, ગુનો દાખલ