જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના બામણવાળા ગામે યદુનંદન શેક્ષણિક સંકુલ ખાતે સ્વર્ગસ્થ મુળુભાઈ કાનાભાઈ રામ તથા દિનેશભાઇ રામાભાઈ રામ ના સ્મરણાથે આજે વાર્ષિક ઉત્સવ વસંત નો વૈભવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ માં વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે બલ્ડ ડોનેશન કેમ્પ તેમજ વાલીઓ નું એક સંમેલન પણ યોજવામાં આવ્યું હતું તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમને દીપ પ્રાગટય સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પૂ હરિપ્રકાસ સ્વામી, પૂ ધર્મકિશોર સ્વામી અને પૂ ઘનશ્યામ શરણદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહિયા હતા અને પોતાના આશીર્વચન આપ્યા હતા ત્યારે આ કેમ્પ માં ઇન્ડિયન ઓઇલ વાસુદેવ પેટ્રોલિયમ ના સહકાર સાથે રક્તદાન કેમ્પ માં આશરે 80 બોટલ જેટલું રક્તદાતા એ રક્તદાન કર્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિપુલ સાહેબ તેમજ આગેવાનો અને યુવા ભાઈ બહેનો એ રક્તદાન કર્યું હતું .જ્યારે આર્યુવેદીક અને હોમિયોપેથીક કેમ્પ માં 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिग बॉस के नए सीजन के इन कंटेस्टेंट्स के बारे में क्या जानते हैं?
सबसे विवादास्पद रियलिटी शो बिग बॉस अक्टूबर महीने की शुरूआत के साथ प्रसारित होने लगेगा. इस शो को...
साई रिसॉर्ट पाडण्यासाठी बांधकाम विभागाने निश्चित केली वेळ
दापोली : शिवसेना नेते अनिल परब यांचं साई रिसॉर्ट पाडण्यासाठी बांधकाम विभागाने जाहिरात दिलीय. हे...
આખરે વિજયનગર ને બસ સ્ટેન્ડ માટે જમીન ફાળવાઇ
આખરે રાજ્યસભા સાંસદે પોતાના વિસ્તારમાં એસટી ડેપો માટે જમીન ફાળવવામાં મહત્વનો રોલ નિભાવ્યો અને...
अनुकंपा नियुक्ति प्रक्रिया अब हुई आसान, भजनलाल सरकार ने बनाया एप
अनुकंपा नियुक्ति की प्रक्रिया को आसान बनाने के लिए भजनलाल सरकार ने एप बना दिया है. सरकार अब...