ડીસા માં સરકારી હોસ્પિટલ પાસે હુમલા ની ઘટના નો મામલો, પાંચ દિવસ અગાઉ બે યુવક પર 5 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકો સારવાર માટે ખસેડાયા હતા, સારવાર દરમ્યાન અંકિત ઉર્ફે માઇકલ ઠાકોર ની મોત નીપજ્યું, હુમલો કરનાર ત્રણ શખ્સો ને પોલીસે ઝડપાયા, હુમલો કરનાર રાહુલ ઠાકોર, મુકેશ સોની અને રાહુલ સોની ઝડપાયા જ્યારે અન્ય બે ને ઝડપી લેવા ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા ચક્રો ગતીમાન,
અંકીત માઇકલ ઠાકોર નુ મોતા ડીસા સિવિલ હોસ્પીટલ પાસે પાંચ દિવસ અગાઉ સામાન્ય બોલા ચાલીમાં થયો હતો હુમલો

