મહુવા Rss પરિવાર દ્વારા પથ સંચલન યોજાયું
મહુવા ખાતે Rss દ્વારા સાંસ્કૃતિક વિશેષતાઓથી સભર આપણા રાષ્ટ્રમાં સાંસ્કૃતિક આધાર પર એકતા અને અખંડતા બનાવી રાખવાના હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર કાર્યરત છે. આ કાર્યને બળ, ઉત્સાહ અને સમગ્ર સમાજનો સક્રિય સહયોગ મળે તે માટે “શ્રી વિજયાદશમી ઉત્સવ” નું આયોજન રૂપી વિજયા દશમી પથ સંચલન નું આયોજન કરેલ જે રાધેશ્યામ મંદિર- વાસીતળાવ- મારુતિ સુઝુકી શોરૂમ-જનતા પ્લોટ- સગર સમાજની વાડી - માસૂમ દાદાની વાડી - બાપા સીતારામ ચોક- માંધાતા ચોક- પરશુરામ ચોક - ગાંધીબાગ - થઇ ને રાધેશ્યામ મંદિર ખાતે પુર્ણ થયેલ
રિપોર્ટર રાજકુમાર પરમાર
તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર