બોટાદ ખાતે વ્યાજખોરોના ત્રાસથી પીડાતી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની જાણ બોટાદ પોલીસને થતા તાત્કાલિક બોટાદ પોલીસે મહિલાનું નિવેદન લીધેલ હતું અને મહિલાના જણાવ્યા અનુસાર તેઓને કુલ પાંચ વ્યાજ ખોરોનો ખૂબ જ ત્રાસ હોય અને અવારનવાર હેરાન પરેશાન કરતા હોય જેના ત્રાસથી કંટાળી અને તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેમ જણાવતા બોટાદ પોલીસ દ્વારા પીડિત મહિલાનું નિવેદન લઇ અને તેની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી, અને આ ફરિયાદ દાખલ થતા બોટાદ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી કુલ પાંચ આરોપી પૈકી બે આરોપીની તાત્કાલિક અટક કરવામાં આવેલ છે, અને વધુ ત્રણ આરોપીની શોધખોળ ચાલુ છે. વધુ તપાસ બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં સગીર સાથે બે શખ્સોએ સામૂહીક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ચકચાર
ડીસા તાલુકાના એક ગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ક્લાસના જીએસ સહિત બે શખસો સામૂહિક...
भगवान बलराम जयंती विशेष (भाद्रपद, शुक्ल षष्ठी- 9 सितंबर) गौ आधारित कृषि के प्रणेता हैं भगवान बलराम
गौ आधारित कृषि के प्रणेता हैं भगवान बलरामश्री बलराम ने दिया गौ आधारित कृषि का संदेशकिसान दिवस-...
Oscar 2024:मलयालम फिल्म '2018 Everyone is a Hero' को ऑस्कर में मिली एंट्री | India | Oscar 2024
Oscar 2024:मलयालम फिल्म '2018 Everyone is a Hero' को ऑस्कर में मिली एंट्री | India | Oscar 2024
ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ (ભારત) કૃષિ પ્રસાર ફાઉન્ડેશન સાથે સહયોગ કરે છે
ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ (ભારત) કૃષિ પ્રસાર ફાઉન્ડેશન સાથે સહયોગ કરે છે
અમદાવાદ શહેરમાં...
अहमदाबाद मण्डल के सामाख्याली और पालनपुर सेक्शन पर डबल ट्रेक कार्य के कारण कुछ ट्रेनें प्रभावित और डायवर्ट रहेगी
अहमदाबाद मंडल के सामाख्याली और पालनपुर सेक्शन के कीड़ियानगर,भुटकीया भीमासर और आडेसर स्टेशनों के...