જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર સુરેન્દ્રનગરને મુંબઈ મુકામે JSGIF ઇન્ટરનેશનલ ફેડરેશન માંથી ઓલ ઇન્ડિયા ના ૪૩૭ ગ્રુપ માંથી બેસ્ટ પ્રેસીડન્ટ નો અવોર્ડ સિલ્વર ગ્રુપ ના પ્રેસીડન્ટ અલ્પેશભાઈ દેસાઈ ને મળેલ. તેમજ ગાંધીધામ મુકામે જૈન સોસ્યલ ગ્રુપ સૌરાષ્ટ્ર રીજીયન દ્વારા વિવિધ પ્રોગ્રામ તેમજ જીવદયા, માનવસેવા અને સમાજ સેવાના કાર્ય માટે વિવિધ અવોર્ડ પ્રાપ્ત થયેલ જેમાં તિરંગા રેલી માટે, બેસ્ટ વર્ક ઓફ JSGIF સૌરાષ્ટ્ર રીજીયન બેસ્ટ વર્ક ઓફ સેવા સપ્તાહ, ચબુતરા માટે એપ્રીસીયેટ એવોર્ડ, બેસ્ટ પ્રેસીડન્ટ ઓફ સૌરાષ્ટ્ર રીજીયન, બેસ્ટ ગ્રુપ ઓફ સૌરાષ્ટ્ર રીજીયન, બેસ્ટ ઓઉટસ્ટેન્ડિંગ જીવદયા વર્ક, બેસ્ટ રીજીયન મીટીંગ માટે શ્રી હિરેનભાઈ પરીખ ને અને બેસ્ટ સપોર્ટ ઇન રીજીયન વર્ક હિરેનભાઈ પરીખ ને એવોર્ડ એનાયત કરવામાં આવેલ. પ્રોગ્રામ તેમજ સેવાકીય કાર્ય બદલ મળેલ વિવિધ ૯ એવોર્ડ્સ ને કારણે સિલ્વર ગ્રુપ માં ખુશી નો માહોલ જોવા મળેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસરકારકતા અનુસંધાને દરીયાઇ કાંઠા ના ગ્રામ્ય વિસ્તારોમા રહેતા લોકોની જાનમાલ તેમજ અમુલ્ય જીંદગી બચાવવાની કાગમીરી કરતી પીપાવાવ મરીન પોલીસ
આગામી તારીખ ૧૧,૧૨,૧૩/૦૬/૨૦૨૩ ના
રોજ કુદરતી બીપોરજોય વાવાઝોડાની સંભાવના હોય, જે વાવાઝોડુ અમરેલી...
छत्रपती शिवाजी महाराज चषक राज्यस्तरीय हॉलीबॉल स्पर्धा बोधचिन्हाचे, शुभंकरचे ( मस्कॉट) क्रीडामंत्री गिरीश महाजन यांच्या हस्ते अनावरण
छत्रपती शिवाजी महाराज चषक राज्यस्तरीय हॉलीबॉल स्पर्धा बोधचिन्हाचे, शुभंकरचे ( मस्कॉट)...
लाखों लोगों को नशामुक्ति,असंख्य श्कुले और अस्पताल, 600 से ऊपर मस्जिदे, 250 से अधिक मदरसे,और समाज सेवा के क्षेत्र में अमूल्य योगदान देने वाले हजरत सैयद दादाबापू की फानी दुनिया से अलविदा
https://www.facebook.com/share/v/x77FL5KVM98VhbkU/
लाखों लोगों को नशामुक्ति,असंख्य श्कुले और...