મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरियाणा BJP नेता बॉक्सर विजेंदर ने चौंकाया,कांग्रेस से चुनाव लड़ने पर विनेश फोगाट का समर्थन
हरियाणा की धाकड़ पहलवान विनेश फोगाट की विधानसभा चुनाव लड़ने की अटकलें जोरों पर हैं। चर्चा है कि...
Karnataka Election: 'कर्नाटक की संप्रभुता' सोनिया गांधी के बयान पर घमासान, BJP ने की चुनाव आयोग से शिकायत
Karnataka Polls 2023: आज कर्नाटक विधानसभा चुनाव प्रचार का अंतिम दिन है और सभी पार्टियां जमकर...
Top 20 News @10 PM - 10.09.2022: આજના મહત્ત્વના 20 સમાચાર @Sandesh News
Top 20 News @10 PM - 10.09.2022: આજના મહત્ત્વના 20 સમાચાર @Sandesh News
સપનામાં પણ ના વિચાર્યું હોય એવું વેપારીઓ અને કોંગ્રેસ કાર્યકરોએ અમદાવાદમાં શું કર્યું જુઓ.
સપનામાં પણ ના વિચાર્યું હોય એવું વેપારીઓ અને કોંગ્રેસ કાર્યકરોએ અમદાવાદમાં શું કર્યું જુઓ.