પાલનપુરના રામપુરા ચોકડી ખાતે દાતા mla ની સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં થયા એકત્રિત થઈ નીકાળી રેલી  રામપુરા ચોકડીથી કલેક્ટર કચેરી 5 કિલોમીટર લાંબી આદિવાસી સમાજના લોકો નિકાલી રહ્યા છે મૌન રેલી. .હાથમાં વિવિધ બેનરો રાખી આદિવાસી સમાજના લોકો રેલીમાં લઇ રહ્યા છે ભાગ

જંગલ જમીમના કબ્જા અને જંગલ પર પોતાના અધિકારને લઈ આદિવાસી સમાજના લોકો પાલનપુર શહેરમાં રેલી નીકાળી ને કલેક્ટર કચેરી પહોંચશે...