૧૭મીના રોજ કલા મહાકુંભ અંતર્ગત મધ્ય ઝોન પ્રદેશ કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૯ જિલ્લામાંથી ઉંદેલ હાઈસ્કૂલના ધોરણ-૬માંથી પટેલ દિવ્ય ભાવેશભાઈએ ભાગ લીધો હતો.પ્રદેશ કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં દિવ્યએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમે વિજેતા બની જિલ્લા, તાલુકા અને શાળાનું ગૌરવ વધાર્યું છે.શાળા પરિવારે શુભેચ્છાસહ અભિનંદન પાઠવ્યા હતા.આગામી સમયમાં ભાવેશ પટેલ રાજ્ય કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  इजरायल का सुरक्षा कवच बनेगा अमेरिका, पश्चिम एशिया में तैनात होंगे लड़ाकू जेट और नौसेना जहाज 
 
                      इजरायल की रक्षा के लिए अमेरिका अब पश्चिम एशिया में अतिरिक्त लड़ाकू जेट और नौसेना के जहाज तैनात...
                  
   खली पेट अमरुद के 2 पत्ते खाने के 5 फायदे | 5 Health Benefits Of Guava Leaves 
 
                      खली पेट अमरुद के 2 पत्ते खाने के 5 फायदे | 5 Health Benefits Of Guava Leaves
                  
   Triumph Scrambler 400X Review: ऑल इन वन बाइक? रिव्यू में समझें 
 
                      Triumph Scrambler 400X First Ride Review अगर आप भी ट्रायम्फ स्क्रैम्बलर 400 एक्स बाइक के बारे में...
                  
   1क्विंटल रसगुल्ला व 45 किलो लड़ू नष्ट, 90 किलो सोनपपड़ी सीज, मैन्यूफ़ैक्चरिंग डेट और एक्सपीयरी डेट नहीं था 
 
                      खाद्य सुरक्षा विभाग ने दिवाली के पहले 'शुद्ध आहार मिलावट पर वार' अभियान चलाया हुआ है। बुधवार की...
                  
   
  
  
  
  
  