રાજકોટ વિભાગ, રાજકોટના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાડેય સાહેબ તથા જામખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબનાઓની સૂચના તથા માગર્દર્શન મુજબ કે, જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી, દેવભૂમિ દ્વારકાનાઓ દ્વારા બહાર પાડવામાં આવતા વિવિધ જાહેરનામાઓનો ચુસ્તપણે અમલ કરાવવા સૂચના આપેલ હોય જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ટાપુઓ પર સક્ષમ અધિકારીશ્રીની પૂર્વમંજુરી વગર ટાપુઓ પર જવાની મનાઇ હોય જે બાબતેના જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય તે સારૂ આજરોજ તા.૨૦/૦૨/૨૦૨૩ના રોજ સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઇ.ચા.પોલીસ ઇન્સ્પેક્ટર વીએન શીગરખીયા સાહેબ તથા સલાયા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ એ.એસ.આઇ. નગાભાઇ હરદાસભાઇ લુણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ, દેવેન્દ્રસિહ જટુભા જાડેજા તથા પો.કોન્સ. વિપુલભાઇ સાજણભાઇ ડાંગર વિગેરેનાઓ તમામ ટાપુઓની વિઝિટ અંગે બોટ પેટ્રોલીંગ હતા જે દરયાન કાળુબાર ટાપુ ખાતે બે ઇસમો (૧) સુલતાન હુસેનભાઇ સન્ના, ધંધો – માછીમારી, મુળ રહે.બેડી, જોડીયા ભુંગા, તા.જી.જામનગર, હાલ રહે.વાડીનાર, જુમા મસ્જીદ પાસે, ગોરા ફળીયુ, તા.ખંભાળીયા તથા (૨) આરીફ ઇબ્રાહિમભાઇ કરેચા, ધંધો – માછીમારી, મુળ રહે.સરમત, તા.જી.જામનગર, હાલ રહે.વાડીનાર, હુસેનીચોક, તા.ખંભાળીયા વાળાઓ માછીમારી કરતા મળી આવતા બંને ઇસમો વિરૂધ્ધ હૈ જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રીના જાહેરનામા ભંગ અંગે આઇ.પી.સી. કલમ ૧૮૮ મુજબ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) (/CP- વી.એન.શીગરખીયા
(ર) Aડા – નગાભાઇ હરદાસભાઇ લુણા (૩) hc - દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા
(૪) Pc-વિપુલભાઇ સાજણભાઇ ડાંગર
(૫) PC- રાયમલભાઇ જગમાલભાઇ વડેસણીયા