વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે દાદાને 551 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરા ખાતે ચંદ્રયાનની સફળતાને અનુલક્ષીને ચિત્રકામ અને રંગપૂરણી સ્પર્ધા યોજાઈ.
૨૩/૦૮/૨૦૨૩ બુધવારના રોજ સાજે ૬:૦૪ વાગે ભારતનું નામ અંતરીક્ષ સંશોધનના ઈતિહાસમાં...
ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ "ರಾಷ್ಟ್ರೀಯ ವೈದ್ಯರ ದಿನಾಚರಣೆ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರಿನ ವಿಧಾನಸೌಧದ ಬ್ಯಾಂಕ್ವೆಟ್ ಹಾಲ್ ನಲ್ಲಿ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ "ರಾಷ್ಟ್ರೀಯ ವೈದ್ಯರ ದಿನಾಚರಣೆ" ಕಾರ್ಯಕ್ರಮ...
'ड्युप्लिकेट Virat Kohli... ' Ram Mandir Pran Pratishtha में पहुंचे लोग Sachin पर क्या बोले? Ayodhya
'ड्युप्लिकेट Virat Kohli... ' Ram Mandir Pran Pratishtha में पहुंचे लोग Sachin पर क्या बोले? Ayodhya
Manipur Violence: मणिपुर घटना से संसद से सड़क तक उबाल, 5 वां आरोपी Arrest | Manipur Viral Video
Manipur Violence: मणिपुर घटना से संसद से सड़क तक उबाल, 5 वां आरोपी Arrest | Manipur Viral Video