અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૦૧૧/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૬૫, ૩૪૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુનાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગત તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ ધારી મુકામેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

હિતેષ ઉર્ફે જીતેશ કાંતિભાઈ વાઘેલા, ઉ.વ.૧૯, રહે.સનાળી, તા.વડીયા, જિ.અમરેલી, હાલ રહે.ખાખરીયા, તા.વડીયા, જિ.અમરેલી,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, પોપટભાઇ ટોટા, પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, નિકુલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.