ભરશિયાળે રાજ્યમાં માવઠાનો માર

8 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં માવઠું પડ્યું

તાલાળા અને અંકલેશ્વરમાં 2 ઈંચ કમોસમી વરસાદ પડ્યો

જૂનાગઢના વંથલીમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો

8 તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો

15 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો