ખંભાત તાલુકા શકરપુર ગામે કાકા અકેલા સીમ વિસ્તારમાં મંજુલાબેન રસિકભાઈ ચૌહાણ માતા અને ભાઈ સાથે રહે છે.અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.મંજુલાબેન રાત્રિના સુમારે ઘર પાસે ઉભા હતા તે દરમિયાન સામેના ખેતરમાં રહેતા અર્જુન સોલંકી, ગોવિંદ સોલંકી, અને રમીલા સોલંકીએ અગાઉના ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરી ઝઘડો કરી પાઇપ દ્વારા હુમલો કરતા ત્રણેય ઈસમો વિરુદ્ધ ખંભાત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો એ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું
આંગણવાડી કાર્યકરો અને તેડાગર બેહનોએ મામલતદાર ને આપ્યું આવેદનપત્ર.....
આંગણવાડી...
मुंबई महानगरपालिकेवर भगवा फडकणारच ; देवेंद्र फडणवीसांचा निश्चय #shivsena #devendrafadnavis
मुंबई महानगरपालिकेवर भगवा फडकणारच ; देवेंद्र फडणवीसांचा निश्चय #shivsena #devendrafadnavis
उद्योग नगर थाना क्षेत्र के प्रेम नगर में करंट लगने से 5 लाख का मुआवजा बिजली विभाग और 5 लाख चिरंजीवी योजना से मुआवजे का एलान कोटा
उद्योग नगर थाना क्षेत्र के प्रेम नगर में करंट लगने से युवक की मौत के बाद पुलिस ने करवाया...
पवई जनपद अध्यक्ष श्रीमती मोहिनी आनंद मिश्रा के द्वारा की गई आर्थिक मदद
पवई जनपद अध्यक्ष श्रीमती मोहिनी आनंद मिश्रा के द्वारा की गई आर्थिक मदद
जनपद पंचायत पवई...
राजस्थान यूनिवर्सिटी में प्रदर्शन कर रहे स्टूडेंट्स पर लाठीचार्ज
जयपुर स्थित राजस्थान यूनिवर्सिटी में गुरुवार दोपहर प्रदर्शन कर रहे छात्रों पर पुलिस ने लाठीचार्ज...