નવરાત્રી પર્વમાં શહેરોમાં વસતા લોકોમાં રાસોત્સવનો ક્રેઝ જોવા મળે છે. એવા સમયે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અર્વાચીન ગરબીનો અને તેમાં રમાતા મણિયારા સહિતના રાસનું લોકોમાં અનેરૂ આકર્ષણ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ગામમાં વર્ષોથી યોજાતી પ્રાચીન ગરબીમાં બાળાઓ અને યુવકોના રાસ નિહાળવા પંથકના લોકો સ્વંયંભુ ઉમટે છે. નવરાત્રિ પર્વે ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતી ગરબીઓ આપણી હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખવાનું માધ્યમ બની રહી છે.

તમારી સોસાયટી કે શેરીના ગરબાના વીડિયો-ફોટો અમને મોકલો અને જોવા ડાઉનલોડ કરો