ડીસામાં સરકારી હોસ્પિટલ પાસે બે દિવસ અગાઉ હિંદુ યુવા સંગઠન આગેવાન મનોજ ઠાકોર અને તેમના સાથી મિત્ર અંકીત ઉર્ફે માઈકલ ઠાકોર ઉપર ગંભીર હુમલો થયો હતો જેમાં ચાર શખ્સોએ હુમલો કરતા બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે ફરિયાદ નોંધાતા ડીસા શહેર ઉત્તર પોલીસે આ ગુન્હાના મુખ્ય આરોપી મુકેશ સોની અને રાહુલ ઠાકોરની અટકાયત કરી છે અને બંનેના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી ગુનામાં વપરાયેલી કુહાડી પણ જપ્ત કરી છે. જ્યારે હુમલો કરવામાં અન્ય બે આરોપીઓ રાહુલ ઠાકોર અને કિરણ ઉર્ફે કાળુ ઠાકોરના પણ નામ ખુલ્યા છે. જેથી પોલીસે અન્ય બે આરોપીઓની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম চৰকাৰে গুৱাহাটীত ২০০ কোটি টকাৰো অধিক মূল্যৰ 'ইউনিটি মল' নিৰ্মাণ কৰিব
ৰাষ্ট্ৰীয় সংহতিৰ প্ৰসাৰ, ‘মেক ইন ইণ্ডিয়া’ৰ ধাৰণা আগবঢ়াই নিয়া আৰু ‘এক জিলা...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
૨૭ વિધાનસભા હિંમતનગર ભા જ પા ના ઉમેદવાર સ્વાગત કર્યું@Live24 NewsGujarat
૨૭ વિધાનસભા હિંમતનગર ભા જ પા ના ઉમેદવાર સ્વાગત કર્યું@Live24 NewsGujarat
તળાજા તાલુકામાં ત્રણ સ્થળોએ મારામારી? એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
તળાજા તાલુકામાં ત્રણ સ્થળોએ મારામારી? એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો