જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
या आयुष्याला पुन्हा वन्समोअर नाही....
या आयुष्याला पुन्हा वन्समोअर नाही....
Honor 90 Review - A Good Device, But.....
Honor 90 Review - A Good Device, But.....
हरियाणा चुनाव के लिए किसान संगठनों का बड़ा फैसला, 'बदला लेने का समय आ गया, BJP को...’
संयुक्त किसान मोर्चा (गैर-राजनीतिक) और किसान मजदूर मोर्चा के बैनर तले किसानों ने रविवार को यहां...
ઉંદેલ ખાતેથી ૨ ઈસમો ૧૪ નંગ ચાઈનીશ દોરી સાથે ઝડપાયા : પોલીસે ૨૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો.
ખંભાત તાલુકાના ઉંદેલ ગામના ભગતસિંહની પ્રતિમા નજીક બે ઈસમો ચાઈનીસ દોરી લઈને ફરે છે તેવી બાતમીને...
તરણેતરના મેળામાં સાંસ્કૃતિક સ્પર્ધાઓથી નાના કલાકારોને મોટો ફાયદો થશે: કલાકાર શ્રી ઝીણાભાઈ બારોટ
લોક-સંસ્કૃતિના જતન અને સંવર્ધનના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આયોજિત તરણેતરના...