ખંભાત શહેરના નાગરવાડા વિસ્તારના જૈન દેરાસર નજીક રહેતા પીનલ અશ્વિનકુમાર શાહ પરિવાર સાથે મિત્રને ત્યાં લગ્ન હોઈ દંતાડવાડ જૈન જ્ઞાતિની વાડીમાં જમણવાર અર્થે ગયો હતો.ત્યાં પિનલભાઈ સેમસંગ ગેલેક્ષી જે-૭ પ્રાઇમ બ્લેક કલરનો ૧૬,૯૦૦ કિંમતનો ફોન દીકરી દેવાંશીને આપ્યો હતો.ત્યારે જમતી વખતે ટેબલ પર ફોન મૂકીને જમતા હતા.જમવાનું પૂરું થતા ફોન ટેબલ પર નહિ મળતા શોધખોળ હાથ ધરી હતી.જે શોધખોળ બાદ ન મળતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तेज रफ्तार ने छीन ली खुशियां, बेटे का रिश्ता तय कर लौट रहे ससुर-दामाद को टैंकर ने रौंदा, मौके पर मौत
प्रदेश में तेज रफ्तार के कारण आए दिन दुर्घटना हो रही है लेकिन लोग स्पीड में गाड़ी चलाने से बाज...
पल्लवी बोदिले अनोख्या रेकॉर्डसाठी सज्ज
पल्लवी बोदिले अनोख्या रेकॉर्डसाठी सज्ज
Gujarat Election Update | Saurashtra ની રાજનીતિ અંગે મોટા સમાચાર | Politics | News In Gujarati
Gujarat Election Update | Saurashtra ની રાજનીતિ અંગે મોટા સમાચાર | Politics | News In Gujarati
કોંગ્રેસ નાં ખાતાં માંથી 65 કરોડ રૂપિયા ચોરાઈ ગયા.
કોંગ્રેસના ખાતામાંથી ચોરાઈ ગયાં 65 કરોડ
કોંગ્રેસ નેતા અજય માકને એવો આક્ષેપ કર્યો છે કે...