ખંભાત શહેરના નાગરવાડા વિસ્તારના જૈન દેરાસર નજીક રહેતા પીનલ અશ્વિનકુમાર શાહ પરિવાર સાથે મિત્રને ત્યાં લગ્ન હોઈ દંતાડવાડ જૈન જ્ઞાતિની વાડીમાં જમણવાર અર્થે ગયો હતો.ત્યાં પિનલભાઈ સેમસંગ ગેલેક્ષી જે-૭ પ્રાઇમ બ્લેક કલરનો ૧૬,૯૦૦ કિંમતનો ફોન દીકરી દેવાંશીને આપ્યો હતો.ત્યારે જમતી વખતે ટેબલ પર ફોન મૂકીને જમતા હતા.જમવાનું પૂરું થતા ફોન ટેબલ પર નહિ મળતા શોધખોળ હાથ ધરી હતી.જે શોધખોળ બાદ ન મળતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Microsoft Copilot की घट गई सब्सक्रिप्शन फी, AI सर्विस का रोजाना के कामों में हो सकेगा अब इस्तेमाल
माइक्रोसॉफ्ट ने ओपनएआई के चैटजीपीटी की खूबियों के साथ हाल ही में अपना एआई असिस्टेंट कोपाइलेट पेश...
Tecno Camon 20 : इस दिन भारत में एंट्री मारेंगे टेक्नो के ये जानदार फोन, फीचर्स भी होंगे शानदार
Tecno भारत में अपने Camon सीरीज स्मार्टफोन्स का विस्तार करने के लिए पूरी तरह तैयार है। कंपनी ने...
चार दोस्तों का पल भर में मौत बाइक से टकराई कार देखें रिपोर्ट में
चार दोस्तों का पल भर में, मौंत बाइक से टकराई कार।
उत्तर प्रदेश के जनपद गोरखपुर में, एक ही...
બાઈક ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ....
બાઈક ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ....
ડીસામાં ટ્રાફીક, ગટર, રોડ અને વીજ કંપનીની સમસ્યાની રજૂઆતોનો ખડકલો
ડીસામાં શુક્રવારે ભાજપ, વહિવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા...