ઠાકોર સમાજની અનોખી પહેલ,,સમાજ સુધારણા માટે લીધો મહત્વનો નિર્ણય,,, બનાસકાંઠામાં અગ્રણીઓએ સમાજના રિવાજોમાં સુધારો કરવા લેવડાવી 11 પ્રતિજ્ઞા,,,(૧) લગ્ન પ્રસંગોમાં DJ ઉપર બિલકુલ પ્રતિબંધ (૨) ઓઢામણું રોકડમાં આપવું (૩)લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી મર્યાદિત પુરતી આપવી . (૪)સગાઈ અને લગ્નમાં ૧૧ લોકોએ જ જવું (૫) જાનમાં મર્યાદામાં 51 લોકોએ જ જવું (૬)દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન , કુળ વાઈઝ સમૂહ લગ્નનું આયોજન . 7. બોલામણું પ્રથા સદંતર બંધ . 8. સગાઇ સગપણના તોડ પ્રથામાં દંડ શૈક્ષણિક સંકુલ અને સામાજિકમાં વાપરવો . ( ગુણ દોષ મુજબ દંડ ) 9. કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી . 10. વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું . 11. અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે દરેક ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી .