ઠાકોર સમાજની અનોખી પહેલ,,સમાજ સુધારણા માટે લીધો મહત્વનો નિર્ણય,,, બનાસકાંઠામાં અગ્રણીઓએ સમાજના રિવાજોમાં સુધારો કરવા લેવડાવી 11 પ્રતિજ્ઞા,,,(૧) લગ્ન પ્રસંગોમાં DJ ઉપર બિલકુલ પ્રતિબંધ (૨) ઓઢામણું રોકડમાં આપવું (૩)લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી મર્યાદિત પુરતી આપવી . (૪)સગાઈ અને લગ્નમાં ૧૧ લોકોએ જ જવું (૫) જાનમાં મર્યાદામાં 51 લોકોએ જ જવું (૬)દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન , કુળ વાઈઝ સમૂહ લગ્નનું આયોજન . 7. બોલામણું પ્રથા સદંતર બંધ . 8. સગાઇ સગપણના તોડ પ્રથામાં દંડ શૈક્ષણિક સંકુલ અને સામાજિકમાં વાપરવો . ( ગુણ દોષ મુજબ દંડ ) 9. કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી . 10. વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું . 11. અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે દરેક ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nepal: प्रधानमंत्री 'प्रचंड' के नेतृत्व वाली सरकार के लिए झटका, नेपाल के उपप्रधानमंत्री उपेन्द्र यादव का इस्तीफा
काठमांडू। नेपाल के उपप्रधानमंत्री और जनता समाजवादी पार्टी-नेपाल (जेएसपी-एन) के अध्यक्ष...
કાલોલ પોલીસ મથકે આગામી તહેવારો ને અનુલક્ષીને શાંતી સમિતિની બેઠક મળી
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં ગણેશોત્સવ અને ઈદેમિલાદ ને...
ડીસાના શેરપુરામાં સામાન્ય બાબતે પિતા અને નાનાભાઇ પર હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના શેરપુરા ગામે સામાન્ય બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં મોટાભાઈએ પોતાના મળતીયાઓ સાથે મળી...
Karnataka: बजरंग दल जैसे संगठनों पर प्रतिबंध लगाने पर अब तक कोई चर्चा नहीं- कर्नाटक के मंत्री
बेंगलुरु, कर्नाटक के मंत्री जी परमेश्वर ने गुरुवार को कहा कि राज्य में कांग्रेस सरकार के...