હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ જયેશ કોટવાલ તેમજ વાય.કે.પટેલને વર્ધી મળી હતી કે હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા પાછળ રહેતા એક પરિવારના મકાનની અંદર આવેલા એક લોખંડના પીપળામાં અજગર આવી ચડ્યો છે જે માહિતીના આધારે ફાયર ફાઈટરની ટીમના કર્મચારી જયેશ કોટવાલે ઘટના સ્થળે પહોંચી અંદાજિત ચાર થી સાડા ચાર ફૂટના અજગરનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કર્યું હતું જેને લઇને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જે બાદ મળેલ બીજી વર્ધીના આધારે હાલોલ વડોદરા હાઇવે રોડ પર ટોલનાકા પાસે એક બાઈકમાં લાકડી જેવો પાતળો બિનઝેરી તાંબાપીઠ પ્રજાતિનો ઉડી શકે તેવો સાપ જોવા મળતા બનાવ અંગેની જાણ થતા જયેશ કોટવાલે ટોલનાકા ખાતે પહોંચી બાઇકમાંથી તાંબાપીઠ સાપને ઝડપી રેસ્ક્યુ કર્યું હતું જેમાં ઝડપાયેલા બન્ને સાપ અજગર અને તાંબાપીઠને જંગલ વિસ્તારમાં સહી સલામ છોડી મૂકવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कन्नड; अज्ञात व्यक्तीचा मृत देह आढळला
कन्नड; अज्ञात व्यक्तीचा मृत देह आढळला
Anchor-
छत्रपती संभाजीनगरच्या पिशोर परिसात अज्ञात...
રાહુલ ગાંધી ફરી બગડ્યા :-આ ‘તાનાશાહ’ સામે કેમ લડવુ તે અમને આવડે છે !!
રાહુલગાંધીએ મોદી ઉપર બરાબરના વરસ્યા હતા અને કટાક્ષ કરતા કહ્યું કે ‘રાજા’એ 57 સાંસદોની...
હળવદની શાળાને રાજ્યકક્ષાનો સ્વચ્છતા એવોર્ડ મળ્યો
#buletinindia #gujarat #morbi
মাজুলী আৰু যোৰহাট সংযোগী দলংত উপষ্ঠিত হৈ কি ক'লে লুৰিনজ্যোতি গগৈয়ে??
মাজুলী আৰু যোৰহাট সংযোগী দলংত উপষ্ঠিত হৈ কি ক'লে লুৰিনজ্যোতি গগৈয়ে??
Lok Sabha Election 2024 Phase 1 Voting: लोकसभा के पहले चरण का मतदान, पोलिंग बूथ पर लगी लंबी कतारें
Lok Sabha Election 2024 Phase 1 Voting: लोकसभा के पहले चरण का मतदान, पोलिंग बूथ पर लगी लंबी कतारें