દાહોદ શહેર સહિત જિલ્લામાં શિવરાત્રી મહાપર્વની શ્રદ્ધાળુઓએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં પરંપરાગત ચાલતા સિંધી સમાજ દ્વારા શિવરાત્રી મહાપર્વની અને ઉજવણી કરી હતી (રાજ કાપડિયા - 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે આવેલ સિંધી સમાજ દ્વારા તેમજ સમગ્ર દાહોદના સિંધી સમાજ દ્વારા ગોદી રોડ ખાતે હાજર રહ્યા હતા જ્યાંથી મહાશિવરાત્રી પર્વની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મહિલા પુરુષથી લઈ વયોવૃદ્ધ તેમજ બાળકો આ શોભાયાત્રામાં જાેડાયા હતા. મહાશિવરાત્રી પર્વની દાહોદ શહેર જિલ્લા વાસીઓએ અનેરી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ શહેરના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાેવા મળી હતી ભગવાન શ્રી ભોલેનાથને રિઝવવા શ્રદ્ધાળુઓએ શિવલિંગ ઉપર બીલીપત્ર અબીલ ગુલાલ સહિત પૂજા અર્ચના ભગવાન ભોલેનાથ ને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બીજી તરફ દાહોદ શહેરના ગોદી રોડ ખાતેથી નીકળતી શિવરાત્રી ની ભવ્ય શોભાયાત્રા પરંપરાગત રીતે આજે પણ નીકળી હતી જેમાં દાહોદ શહેરના સિંધી સમાજના ભાઈઓ બહેનો વયો વૃદ્ધ તેમજ બાળકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જાેડાયા હતા જેમાં બમ બમ બોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ શોભા યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી દાહોદ શહેરમાં આવેલ ખાણ નદી ખાતે શોભાયાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રિના સમયે સિંધી સમાજ દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ભંડારાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ભંડારા નો લાભ લઈ પ્રસાદી મેળવવી હતી. દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ મંદિરો બમ બમ બોલે ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા શ્રદ્ધાળુઓએ આજે શિવરાત્રી પર્વ નિમિત્તે એક ટાણા ઉપવાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jammu Kashmir में आतंक की आग में झुलस रहे युवाओं के सफाए का आदेश
जम्मू-कश्मीर विधानसभा चुनाव के परिणाम राज्य में आतंक और अलगाववाद के सफाए का ऐलान कर रहे हैं। फिर...
चट्टानेशवर एनीकट के पानी मे डूबे युवक का शव निगम गोताखोरों ने निकाला बाहर पुलिस के सुपुर्द रखवाया मोर्चरी में कोटा
चट्टानेशवर एनीकट के पानी मे डूबे युवक का शव निगम गोताखोरों ने निकाला बाहर पुलिस के सुपुर्द रखवाया...
કડીમાં બાઈક અડાડવા જેવી બાબતે સામસામે ધોકા અને ધારિયા વડે હુમલો, 8 સામે ગુનો દાખલ
કડી શહેર તેમજ તાલુકાની અંદર દિવસેને દિવસે હુમલા, ઝઘડાઓના બનાવોમાં વધારો થતો હોય તેવું જોવા મળી...
આર્યન ભગત ની ઠુમકી વાહ... || આર્યન ભગત નો આ વીડિયો ફેમસ થઈ ગયો
આર્યન ભગત ની ઠુમકી વાહ... || આર્યન ભગત નો આ વીડિયો ફેમસ થઈ ગયો
શિનોર APMC ની 16 બેઠકો પૈકી 11 બેઠકો પર ભાજપ પેનલની ભવ્ય જીત થતાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ
શિનોર APMC ની 16 બેઠકો પૈકી 11 બેઠકો પર ભાજપ પેનલની ભવ્ય જીત થતાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ