દાહોદ શહેર સહિત જિલ્લામાં શિવરાત્રી મહાપર્વની શ્રદ્ધાળુઓએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં પરંપરાગત ચાલતા સિંધી સમાજ દ્વારા શિવરાત્રી મહાપર્વની અને ઉજવણી કરી હતી (રાજ કાપડિયા - 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે આવેલ સિંધી સમાજ દ્વારા તેમજ સમગ્ર દાહોદના સિંધી સમાજ દ્વારા ગોદી રોડ ખાતે હાજર રહ્યા હતા જ્યાંથી મહાશિવરાત્રી પર્વની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મહિલા પુરુષથી લઈ વયોવૃદ્ધ તેમજ બાળકો આ શોભાયાત્રામાં જાેડાયા હતા. મહાશિવરાત્રી પર્વની દાહોદ શહેર જિલ્લા વાસીઓએ અનેરી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ શહેરના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાેવા મળી હતી ભગવાન શ્રી ભોલેનાથને રિઝવવા શ્રદ્ધાળુઓએ શિવલિંગ ઉપર બીલીપત્ર અબીલ ગુલાલ સહિત પૂજા અર્ચના ભગવાન ભોલેનાથ ને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બીજી તરફ દાહોદ શહેરના ગોદી રોડ ખાતેથી નીકળતી શિવરાત્રી ની ભવ્ય શોભાયાત્રા પરંપરાગત રીતે આજે પણ નીકળી હતી જેમાં દાહોદ શહેરના સિંધી સમાજના ભાઈઓ બહેનો વયો વૃદ્ધ તેમજ બાળકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જાેડાયા હતા જેમાં બમ બમ બોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ શોભા યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી દાહોદ શહેરમાં આવેલ ખાણ નદી ખાતે શોભાયાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રિના સમયે સિંધી સમાજ દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ભંડારાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ભંડારા નો લાભ લઈ પ્રસાદી મેળવવી હતી. દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ મંદિરો બમ બમ બોલે ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા શ્રદ્ધાળુઓએ આજે શિવરાત્રી પર્વ નિમિત્તે એક ટાણા ઉપવાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহাৰাষ্ট্ৰৰ এগৰাকী চিকিৎসকৰ মহানুভৱতা
মহাৰাষ্ট্ৰৰ এইগৰাকী চিকিৎসকৰ নাম ডাঃ দীনেশ ৰাস|নিজৰ চিকিৎসালয়ত কন্যা সন্তান জন্ম হ'লে নলয় কোনো...
উষা চাহ বাগিছা আৰু উষা গৰঙা ৰাইজৰ উদ্যোগত গনেশ পূজা উপলক্ষে বিভিন্ন কায্যসূচী ।
উষা চাহ বাগিছা আৰু উষা গৰঙা ৰাইজৰ উদ্যোগত গনেশ পূজা উপলক্ষে বিভিন্ন কায্যসূচী।
Jefferies Report On Adani Enterprise | बड़ा दांव या खतरनाक जाल? | Adani Share | CNBC Awaaz
Jefferies Report On Adani Enterprise | बड़ा दांव या खतरनाक जाल? | Adani Share | CNBC Awaaz
मणिपुर के कुकी गुट का शाह को लेटर:जिरिबाम एनकाउंटर की जांच की मांग, दावा- CRPF ने हमारे लोगों की पीठ पर गोली मारी
मणिपुर में कुकी समुदाय के इंडिजिनस ट्राइबल लीडर्स फोरम (ITLF) ने गुरुवार को केंद्रीय गृह मंत्री...
દેડીયાપાડા : સગીરાનું અપહરણ થતાં પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
દેડીયાપાડા : સગીરાનું અપહરણ થતાં પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી