ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ...
શહેર માં ડી જે વગાડવા મામલે ડી જે સાઉન્ડ સંચાલકો સાથે યોજાઈ બેઠક..
રાત્રે 10 વાગ્યા બાદ ડી જે સાઉન્ડ નહી વગાડવા અપાઈ સુચનાઓ...
ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ રાત્રે 10 વાગ્યા બાદ ડી જે સાઉન્ડ વગાડી શકતાં નથી.