દિયોદર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ મો રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા દિપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પ ને ખુલ્લો મુક્યો હતો.રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા પધારેલ મહેમાનો નો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું .રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરીમાં આ કેમ્પ યોજાયો હતો રક્તદાતાઓને બેગ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા મહાશિવરાત્રીના રોજ યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૧૧૬ જેટલી બોટલ રકત એકઠું કરવામાં આવ્યું હતું.આ એકઠું થયેલ રક્ત જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી એક સેવા નું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે.આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજ ના અગ્રણીઓ તેમજ યુવામિત્રો અને ભાઈ બહેનો ઉપસ્થિત રહી આ શિબિર ને સફળ બનાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઠાસરા ધી. જે. એમ. દેસાઈ હાઈસ્કૂલ ખાતે ભવ્ય વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો.
ઠાસરા ધી. જે. એમ. દેસાઈ હાઈસ્કૂલ ખાતે ભવ્ય વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો.
રીપોર્ટર: સૈયદ...
Sehat Talk with Isha Bhatia Sanan, Ep. 12: How are twins formed?
Sehat Talk with Isha Bhatia Sanan, Ep. 12: How are twins formed?