ખંભાત શહેરના માછીપુરા સ્વામીનરાયણ મંદિર પાસે રહેતા ગૌરાંગભાઈ બાબુભાઇ ખલાસી સાંજના સાડા સાતેક વાગે ઘરેથી મહાકાળી મંદિર ઋણ મુક્તેશ્વરમાં દર્શન કરવા ગયો હતો.મંદિરમાં વધારે ભીડમાંથી દર્શન કરી બહાર આવી ખિસ્સા ચેક કરતા ઓપો કંપની 21 F રૂ.22,999/-કિંમતનો મોબાઈલ ફોન જોવા ન મળતા કોઈ ચોર પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી લઈ જતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.