ધાનેરા

ધાનેરા માં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના દરોડા

રાજ પ્રોવિઝન નામની દુકાન માં હાથ ધરાઈ તપાસ

જાગૃત નાગરિક ની અરજી ના આધારે તપાસ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી શરૂ

તેલ ના ડબ્બા પર એક્સ પાયર ડેટ 2021 ની હતી જે નવીન સ્ટીકર 2022 નું મારતા કરાઈ હતી અરજી

ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દુકાન માંથી આશાપુરા લેબલ વાળા તેલ ના ડબ્બા ના લીધા સેમ્પલ..

ધાનેરા માં અનેક જગ્યા એ ડુપ્લીકેટ તેલ ધી સાથે અન્ય સામગી નું વેચાણ થતું હોવાની ઉઠી છે રાડ