શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં સાનિધ્ય માં ત્રિવિધ કાર્ય ક્રમ પૂજ્ય બાપુ નાં કર કમળો દ્વારા થશે પ્રતિષ્ઠા*
*મૂર્તિ પ્રતિષ્ઠા અને બ્રહ્મ ચોર્યાસી જેવા ત્રિવિધ કાર્યક્રમો*
*બાબરા ગામના સુપ્રસિધ્ધ પાંડવો કાલીન ભીમ નાથ મહાદેવ મંદિર નો જીનનોધર બાબરા શ્રી તાપડિયા આશ્રમ નાં મહંત શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી દ્વારા કરવા માં આવેલ અને ત્યાં નંદી અને કાચબા પ્રતિષ્ઠા પૂજ્ય ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં કર કમળો દ્વારા કરવામાં આવનાર છે સાથો સાથ બાબરા તાલુકાના નાં અતિ પુરતાની સાલે માળ નાં ડુંગરા પર બિરાજમાન શ્રી અર્જુ નેશ્વર મહાદેવ નાં મંદિરે પણ મૂર્તિ પ્રતિષ્ઠા પૂજ્ય ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં કર કમળો દ્વારા તારીખ ૧૮/૦૨/૨૦૨૩ ને શનિવાર નાં રોજ કરવા માં આવનાર છે અને તારીખ ૧૯/૦૨/૨૦૨૩ ને રવિવાર નાં રોજ બાબરા શ્રી તાપ ડિયા આશ્રમ ખાતે બ્રહ્મ ચોર્યાશી નું પણ આયોજન પૂજ્ય ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી દ્વારા કરવામાં આવેલ છે . તથા તારીખ ૧૯/૦૨/૨૦૨૩ ને રવિવારે સાંજે 6.30 કલાકે બાબરા લોહાણા મહાજન વાડી માં પૂજ્ય જલારામ બાપા નું નવા મંદિર માં પૂજ્ય જલારામ બાપા ની મૂર્તિ પ્રતિષ્ઠા પણ પૂજ્ય ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં કરકમલો દ્વારા કરવા માં આવનાર છે*