૧૮ વર્ષથી નાના બાળકોને વાહન ચલાવવા ન આપવુ જોઇએ.બાઇક સ્લિપ થઇ જતા ૨ કિશોર રસ્તા પર પટકાયા હતા જેમા એકનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ જ્યારે એક ઘાયલ થયો હતો.આ ઘટનામા તેમના વાલી વિરુદ્ધ ફરિયાદ નોધવામા આવી છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવે છે.આપણે આપણા બાળકોને લાડ પ્યારથી વાહન ચલાવવા આપી દઇએ છે.પરંતુ આપણે આગળ સુ થાય છે એ નથી વિચારતા.કોઇ અકસ્માત થાય અને આપણો લાડકવાયો દિકરો કે દિકરીને ખોવા પડે એના પહેલા આપણે એક વાલી તરીકે પણ જાગ્રુતા લાવવી પડસે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા પોલીસ દ્વારા શિક્ષકોનું સન્માન કરી, શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા પોલીસ દ્વારા શિક્ષકોનું સન્માન કરી, શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
ફતેપુરામાં...
नमाना तेजाजी चौक में गरबा डांडिया की रही धूम ,प्रथम आने वाले को किया जाएगा सम्मानित।
नमाना कस्बे के तेजाजी चौक मंदिर परिसर में चल रहे मां चामुंडा नवयुवक मंडल द्वारा गरबा डांडिया,...
Joe Biden seemingly ignores UK PM Rishi Sunak, pushes him aside
As US President Joe Biden arrived in Northern Ireland for a brief visit to mark the 25th...
जिला स्तरीय जुडो प्रतियोगिता में भगवानदास पारीक ड्रीम स्कूल के खिलाडियों ने लहराया परचम
भगवानदास पारीक ड्रीम स्कूल के खिलाडियों ने 68 वीं जिला स्तरीय 17 वर्षीय जुडो प्रतियोगिता में अपना...