૧૮ વર્ષથી નાના બાળકોને વાહન ચલાવવા ન આપવુ જોઇએ.બાઇક સ્લિપ થઇ જતા  ૨ કિશોર રસ્તા પર પટકાયા હતા જેમા એકનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ જ્યારે એક ઘાયલ થયો હતો.આ ઘટનામા તેમના વાલી વિરુદ્ધ ફરિયાદ નોધવામા આવી છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવે છે.આપણે આપણા બાળકોને લાડ પ્યારથી વાહન ચલાવવા આપી દઇએ છે.પરંતુ આપણે આગળ સુ થાય છે એ નથી વિચારતા.કોઇ અકસ્માત થાય અને આપણો લાડકવાયો દિકરો કે દિકરીને ખોવા પડે એના પહેલા આપણે એક વાલી તરીકે પણ જાગ્રુતા લાવવી પડસે.