મહુવા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસની એન્ટ્રી થઈ જવા પામી ત્યારે મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહુવા તાલુકામાં તારીખ 31.03.2023ના રોજ કોરોના પોઝિટિવનો એક કેસ નોધાયો છે તેની સાથે જ મહુવા તાલુકામાં અત્યાર સુધીનો કોરોના પોઝિટિવનો કુલ આંક 3689 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 42 છે મહુવા તાલુકામાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કેસ સાથે જ તાલુકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના આંક 6 નોંધાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Freshmen Social || B.Ed. Dhakuakhana || Song || Akhim Jyoti Gogoi
Freshmen Social || B.Ed. Dhakuakhana || Song || Akhim Jyoti Gogoi
21 NOVEMBER 2022 JET NEWS DAMAN
21 NOVEMBER 2022 JET NEWS DAMAN
ડીસા શહેરના રાજપૂર લોધા સમાજ દ્વારા ગરબાનું આયોજન
ડીસા શહેરના રાજપૂર લોધા સમાજ દ્વારા ગરબાનું આયોજન
नगर-बीड-परळी रेल्वेमार्गासाठी राज्य सरकारकडून १५० कोटी रूपये वितरित@news23marathi
नगर-बीड-परळी रेल्वेमार्गासाठी राज्य सरकारकडून १५० कोटी रूपये वितरित@news23marathi