February 16, 2023 કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અંબાજીમાં મા અંબાના મંદિરમાં દર્શન કર્યા. ગજેન્દ્રસિંહ શેખાવત વહેલી સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા ત્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા હાલમાં અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી અંબાજી આવી પહોંચ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
17 बंदूक और 600 से अधिक कारतूस लूटकर ले जाने वाले आरोपियों में से 3 आरोपी और पुराने मामले एक आरोपी को किया गिरफ्तार।
बुरहानपुर ब्रेकिंग।
नेपानगर के नावरा रेंज के वन चौकी बाकड़ी से 17 बंदूक और 600 से अधिक...
Taj Hotel Data Breach: ताज होटल से 15 लाख ग्राहकों की पर्सनल डेटा लीक, स्कैमर्स कर रहे 5,000 डॉलर की मांग
Taj Hotel Data Leak Dnacookies द्वारा ताज होटल समूह के जिस ग्राहक डेटा का उल्लंघन किया गया वह...
पुढचा नंबर अजित पवारांचा?-
Special Report | पुढचा नंबर अजित पवारांचा?-
Pakistan News: Farooq Abdullah के बयान Sudhanshu Trivedi ने कहा- 'ये सोच आपकी विदेशी सोच है
Pakistan News: Farooq Abdullah के बयान Sudhanshu Trivedi ने कहा- 'ये सोच आपकी विदेशी सोच है
મહુવાના કોષ ખાતે આદિવાસી સાંસ્કૃતિક પરંપરા મુજબ કંસેરી પૂજાનું આયોજન થયું
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી...