રિપોર્ટ. લતીફ સુમરા
શ્રી જે આર મોથલીયા પોલીસ મહાનિરિક્ષકશ્રી, સરહદી રેંજ કચ્છ – ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક બનાસકાંઠા જીલ્લાનાઓએનાસતાફરતાઆરોપીઓ પકડીપાડવાની કરેલ સુચનાઅંતર્ગત,શ્રી ડો.કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ શ્રી એસ.એમ.પટણી પોલી ઈન્સપેકટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓની સુચના આધારે આ પો કો મહમંદમુનાફ અબઝલખાન બ.ન.૪૭૭ નાઓને મળેલ હકીક આધારે ડીસા રૂરલપોલીસ સ્ટેશનફ.ગુ.ર.નં.૧૬૭/૨૦૧૮ઇ.પી.કો.કલમ૩૬૩,૩૬૬,૩૭૬ તથાપોક્સો એક્ટ કલમ૪,૬,૮,૧૩મુજબના કા – નામદાર સેસન્સ કોર્ટ ડીસાનાઓના દ્વારા સ્પેશ્યલ પોક્સો કેસ નં.૦૩/૨૦૧૯ના કામેના આરોપી વિક્રમજી પીરાજી ઠાકોર રહે ચીત્રોડા સીમ તા.લાખણી જી.બનાસકાંઠા વાળો નામદાર સેસન્સ કોર્ટ ડીસા ખાતે મુદ્દતે હાજર ન રહેતા નામદાર કોર્ટ દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૨ના રોજ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબ પકડવોરંટ ઈસ્યુકરેલ જે પકડ વોરંટના કામે મજકુર આરોપી વિક્રમજી પીરાજી ઠાકોરરહે ચીત્રોડાસીમ તા.લાખણી જી.બનાસકાંઠા વાળો ચીત્રોડા તા.લાખણી ખાતે હાજર હોવાની હકીકત આધારે ચીત્રોડા ખાતેથી આજ રોજ તા.૩૧/૦૭/૨૦૨૩નારોજપકડી પાડી કાયદેસરકાર્યવાહી કરવામાં આવેલ છે. -
*કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત*
(1)શ્રીએસ.એમ.પટણીપો.ઇન્સ.ડીસારૂલર પો.સ્ટે -
(2)શ્રી દિનેશકુમાર કિરીટભાઈ ASIડીસારૂલર પો.સ્ટે.
(3)શ્રીમહમંદમુનાફઅફ ઝલખાનAPCડીસારૂરલપો.સ્ટે.
(4)શ્રી ભાવનસિંહસોમસિંહDra.Cડીસારૂલર પો.સ્ટે.