February 16, 2023 કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અંબાજીમાં મા અંબાના મંદિરમાં દર્શન કર્યા. ગજેન્દ્રસિંહ શેખાવત વહેલી સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા ત્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા હાલમાં અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી અંબાજી આવી પહોંચ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Panchkula में तैयार हो रहा देश का सबसे बड़ा रावण, लंबाई 171 फीट, बनाने में लगे 3 महीने | Aaj Tak
Panchkula में तैयार हो रहा देश का सबसे बड़ा रावण, लंबाई 171 फीट, बनाने में लगे 3 महीने | Aaj Tak
પાલનપુરના સુપ્રસિધ્ધ કંથેરીયા હનુમાન મંદિરમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી
પાલનપુરના સુપ્રસિધ્ધ કંથેરીયા હનુમાન મંદિરમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી
বৰখামুখৰ পৰা বামগৱলৈ নিৰ্মান হ'বলগীয়া পথ, বৰপমুৱা ঘাটৰ পৰা জেংৰাইমুখ সংযোগী দলং নিৰ্মাণৰ স্থান পৰিদৰ্শন বিধায়ক নৱ দলেৰ
ঢকুৱাখনা বিধানসভা সমষ্টিৰ আৰু মাজুলী সমষ্টিৰ সীমামূৰীয়া বৰপমুৱা ঘাটত উপস্থিত হৈ ঢকুৱাখনাৰ সমষ্টিৰ...
ওদালগুৰি জিলাৰ খৈৰাবাৰিত হিন্দু জাগৰণ অসমৰ বাইক যাত্ৰা।
ওদালগুৰি জিলাৰ খৈৰাবাৰিত হিন্দু জাগৰণ অসমৰ বাইক যাত্ৰা।
પરેલ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બોલાચાલીમાં.....
દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં ફટાકડા ફોરવા બાબતે થયેલ બોલાચાલીમાં ચારથી પાંચ જણાને ત્રણ ઈસમોએ...