દિયોદર ના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક નો મામલો ચગ્યો..,ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર આ શ્લોકમાં ગુરુને ત્રિદેવનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ ગુરુની આ છબીને લાંછન લગાવતી ઘટના દિયોદર તાલુકા માં બની છે.દિયોદર તાલુકાના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક ની કરતૂતો સામે આવતા ગ્રામજનો માં રોષ જોવા મળ્યો રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકાના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષકે વિદ્યાર્થીનીઓને બીભત્સ વિડીયો બતાવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.જેમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી ની ટીમે શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં ગ્રામજનો દ્વારા લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી .બીજી તરફ તપાસ અર્થે આવેલા શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યું કે જરુરી નિવેદનો લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં શિક્ષક વિરોધ સુનવાણી કરવામા આવશે.ત્યારે હવે જોવાનું એ રહ્યું એ જિલ્લા શિક્ષણાધિકારી ની તપાસ બાદ સત્ય શુ સામે આવે છે.એતો આવનારો સમય જ બતાવશે.જોકે અધિકારી એ જણાવ્યા મુજબ રૂબરૂ સુનાવણી બાદ નિર્ણય લેવાંમાં આવશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jammu Militant Attack: जम्मू में बढ़ते चरमपंथी हमलों की वजह क्या है? (BBC Hindi)
Jammu Militant Attack: जम्मू में बढ़ते चरमपंथी हमलों की वजह क्या है? (BBC Hindi)
Manmohan Singh Death: 'देहरादून से उनका काफी प्यार था', बोले मनमोहन सिंह के भाई
Manmohan Singh Death: 'देहरादून से उनका काफी प्यार था', बोले मनमोहन सिंह के भाई
ડાકોર નજીક સર્જાયો ત્રીપલ અકસ્માત, 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત 2022 | Spark Today News Vadodara
ડાકોર નજીક સર્જાયો ત્રીપલ અકસ્માત, 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત 2022 | Spark Today News Vadodara
તળાજામાં હાઇવે ચક્કાજામના ભણકારા ધારાસભ્ય લડી લેવાના મૂડમાં કેવી આપી ચીમકી?
તળાજામાં હાઇવે ચક્કાજામના ભણકારા ધારાસભ્ય લડી લેવાના મૂડમાં કેવી આપી ચીમકી?