ખંભાત શહેરના ચિતારી બજાર નજીક રહેતા નરેન્દ્રકુમાર પ્રવિનચંદ્ર રાણા ૧૧ ફેબ્રુઆરીના રોજ રાત્રિના ૮ વાગ્યાના સુમારે ખંભાત શહેરના ઊંચી શેરી ગવારા ટાવર વિસ્તારમાં રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યો ચોર શખ્સ તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયી હતો.ફરિયાદી નરેન્દ્રભાઈ રાણાની ફરિયાદને આધારે ખંભાત શહેર પોલીસ મથકે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
70वें नेशनल फिल्म अवॉर्ड्स का ऐलान:मनोज बाजपेयी की गुलमोहर बेस्ट हिंदी फिल्म, कांतारा के लिए ऋषभ शेट्टी बेस्ट एक्टर बने
शुक्रवार को 70वें नेशनल फिल्म अवॉर्ड्स का अनाउंसमेंट किया गया। इसमें मनोज बाजपेयी और शर्मीला...
ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, 2024માં નિર્માણ શરૂ કરાશે
Biggest Mall In India : ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, 2024માં નિર્માણ શરૂ કરાશે
વાઈબ્રન્ટ...
પાલીતાણા તળેટીમાં પ્રતિક્રમણ કાર્યક્રમ કરાયો
પાલીતાણા તળેટીમાં પ્રતિક્રમણ કાર્યક્રમ કરાયો
થરાદ ખાતે શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચાૈધરી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સહભાગી બન્યા હતા.
થરાદ ખાતે શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ...
AAJTAK 2 | 69th National Film Awards | Alia Bhatt | Allu Arjun | Kriti Sanon | AT2 Video
AAJTAK 2 | 69th National Film Awards | Alia Bhatt | Allu Arjun | Kriti Sanon | AT2 Video