મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા માં વધુ બે વ્યાજખોરો સામે ફરિયાદ, 14 લાખ ના બદલામાં 98 લાખ રૂપિયા માગી જમીન નો દસ્તાવેજ બળજબરીથી કરાવ્યો..
ડીસા માં વધુ બે વ્યાજખોરો સામે ફરિયાદ
14 લાખ ના બદલામાં 98 લાખ રૂપિયા માગી જમીન નો દસ્તાવેજ...
પાલનપુરમાં SOG કચેરી આગળ કોટની કામગીરી વકીલોએ સ્ટે લાવીને અટકાવી...
અયોગ્ય બાંધકામ: પાલનપુરમાં SOG કચેરી આગળ કોટની કામગીરી વકીલોએ સ્ટે લાવીને અટકાવી
...
Chandrayaan 3 Update: Vikram और Rover जागने वाले हैं, 14 दिन बाद चांद पर सूर्योदय | ISRO | NASA
Chandrayaan 3 Update: Vikram और Rover जागने वाले हैं, 14 दिन बाद चांद पर सूर्योदय | ISRO | NASA
વિસાવાડા ગામે આવેલા કેવડેશ્વર મહાદેવના મંદિરે બાવનગજની ધ્વજા ચડાવવામાં આવી
વિસાવાડા ગામે આવેલા કેવડેશ્વર મહાદેવના મંદિરે બાવનગજની ધ્વજા ચડાવવામાં આવી
મહુવા ના પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી લક્ષી સારી કામગીરી કરનાર કર્મચારી ને પ્રશસ્તિ પત્ર અપાયું
મહુવા ના પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી લક્ષી સારી કામગીરી કરનાર કર્મચારી ને પ્રશસ્તિ પત્ર અપાયું