જીવાપર ગામે પટેલ સમાજ ભવન બની રહ્યું છે તેને લઈને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ રૂબરૂ મુલાકાત કરી
જસદણ તાલુકાના જીવાપર ખાતે નિર્માણાધિન લેઉવા પટેલ સમાજના ભવનની રૂબરૂ મુલાકાત લઈ, ચાલી રહેલી સમગ્ર કામગીરીની સમીક્ષા કરી